Jeetendra sagar

Jeetendra sagar

શનિવાર, 30 એપ્રિલ, 2011

ડાહ્યા હોવાનો મતલબ એવો નથી કે મો મા જીભ નથી

ગામમાં ઓછુ બોલે, સામુહીક કાર્યમા માથુ ના મારે, અને હંમેશા વશ મા રહે એટલે એ માણસ ડાહ્યો ગણાયં. અને આવા ડાહ્યા માણસો નુ પાત્ર મોટે ભાગે કોઇ તાંત્રિક નિ પાસે વિધિ કરાવવા ગયેલા અંધશ્રદ્ધાળુ ભકતને જેમ તમામ તર્ક બુદ્ધિને તાળા મારીને તાંત્રિકનિ વાત માનવી પડે છેં એમ એના જેવુ બની રહે છે. આવા ડાહ્યા માણસો કેટલાક કહેવાતા અને બહુ ચર્ચીત આગેવાનોની વાતોને અનુસરતા હોય છે.